યુરિયાનું $3\% \, w/v$ જલીય દ્રાવણ બીજા કોઈ દ્રાવ્યના $5\% \, w/v$ જલીય દ્રાવણ સાથે સમઅભિસારી છે. દ્રાવ્ય માટે વૉન્ટ હોફ અવયવ $1.0$ લઈ તેનું આણ્વિય દળ $g/mol$ માં ગણો.

  • A
    $50$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $100$

Explore More

Similar Questions

જો $27^{\circ} C$ તાપમાને શેરડીના ખાંડના દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) $2.46 \ atm$ હોય,તો દ્રાવણની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે? $(R=0.0821 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

$300 \ K$ તાપમાને એક જીવંત કોષનું અભિસરણ દબાણ $12 \ atm$ છે. આ તાપમાને જીવંત કોષ સાથે આઈસોટોનિક હોય તેવા સોડિયમ ક્લોરાઈડના દ્રાવણની સાંદ્રતા $...... \ g \ L^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : $R = 0.08 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$
$NaCl$ નું સંપૂર્ણ આયનીકરણ થાય છે તેમ ધારવું.
(આપેલ છે : $Na$ અને $Cl$ નું મોલર દળ અનુક્રમે $23$ અને $35.5 \ g \ mol^{-1}$ છે.)

દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

અચળ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ એ.....

$XY$ એ બે ચેમ્બર $1$ અને $2$ વચ્ચેની પટલ $/$ વિભાજક છે,જેમાં $c_1$ અને $c_2$ $(c_1 > c_2)$ $mol \ L^{-1}$ સાંદ્રતા ધરાવતા ખાંડના દ્રાવણો છે. રિવર્સ ઓસ્મોસિસ (પ્રતિ અભિસરણ) થવા માટે સાચી સ્થિતિ ઓળખો (અહીં $p_1$ અને $p_2$ એ ચેમ્બર $1$ અને $2$ પર લાગુ કરવામાં આવતું દબાણ છે):
$(A)$ પટલ $/$ વિભાજક $:$ સેલોફેન,$p_1 > \pi$
$(B)$ પટલ $/$ વિભાજક $:$ છિદ્રાળુ,$p_2 > \pi$
$(C)$ પટલ $/$ વિભાજક $:$ પાર્ચમેન્ટ પેપર,$p_1 > \pi$
$(D)$ પટલ $/$ વિભાજક $:$ સેલોફેન,$p_2 > \pi$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo