બેન્ઝિનમાં દ્રાવ્ય કરેલા એસિટિક એસિડનું પ્રાયોગિક આણ્વિય દળ ........ થશે. (સંપૂર્ણ સુયોજન સ્વીકારવું)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $120$
  • D
    $180$

Explore More

Similar Questions

જો કોઈ ઇલેક્ટ્રોલાઇટનું $0.01 \ m$ જલીય દ્રાવણ $-0.056 \ ^{\circ}C$ તાપમાને ઠરે છે,તો તે ઇલેક્ટ્રોલાઇટ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો. (પાણીનો મોલલ અવનયન અચળાંક $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ,જે ઠારબિંદુમાં અવનયન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે,તે શેને અનુરૂપ છે?

$HA_{(aq)} \rightleftharpoons H^{+}_{(aq)} + A^{-}_{(aq)}$
એક મોનોબેઝિક નિર્બળ એસિડ $HA$ ના $0.1 \ m$ જલીય દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો $0.20^{\circ} C$ છે. એસિડ માટે વિયોજન અચળાંક શોધો. આપેલ છે: $K_{f}(H_2O) = 1.8 \ K \ kg \ mol^{-1}$,મોલાલિટી $\equiv$ મોલારિટી.

વિધાન : જ્યારે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) દ્વારા નક્કી કરવામાં આવે છે,ત્યારે તે ઊંચું જોવા મળે છે.
કારણ : બેન્ઝોઇક એસિડનું ડાયમરાઇઝેશન (દ્વિલકીકરણ).

$AB$ પ્રકારના આયનીય પદાર્થ માટે,સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આણ્વિય દળનો કયો ગુણોત્તર સુસંગત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo