રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ........

  • A
    $A$ નું $B$ માં સંપૂર્ણ રૂપાંતર થાય
  • B
    $A$ નું $B$ માં $50\%$ રૂપાંતર થાય
  • C
    $A$ નું $B$ માં $10\%$ રૂપાંતર થાય
  • D
    $A$ ના $B$ માં રૂપાંતરનો દર $B$ ના $A$ માં રૂપાંતરના દરને સમાન થાય

Explore More

Similar Questions

સંતુલન $H_{2} + I_{2} \rightleftharpoons 2 HI$ માં, જો આપેલ તાપમાને પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે, તો સંતુલન અચળાંક $K_{C}$ નું મૂલ્ય

$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક શેના સાથે બદલાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

જો પ્રક્રિયકોની સાંદ્રતા $x$ ગણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K$ ................ થશે.

એક પ્રતિવર્તી પ્રક્રિયા $H_2 + Cl_2 \rightleftharpoons 2HCl$ ને $1 \ L$ ના ફ્લાસ્કમાં કરવામાં આવે છે. જો આ જ પ્રક્રિયા $2 \ L$ ના ફ્લાસ્કમાં કરવામાં આવે,તો સંતુલન અચળાંક કેટલો રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo