પ્રક્રિયા $2Ag_2O_{(s)} \rightleftharpoons 4Ag_{(s)} + O_{2(g)}$ માટે $O_2$ નું આંશિક દબાણ કેટલું થશે?

  • A
    $2K_p$
  • B
    $(K_p)^{1/2}$
  • C
    $K_p$
  • D
    $(K_p)^{1/3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંતુલન પ્રક્રિયામાં $K_p$ અને $K_c$ સમાન $\text{નથી}$?

જ્યારે $\Delta n = 0$,$\Delta n > 0$ અને $\Delta n < 0$ હોય ત્યારે $K_{p}$ અને $K_{c}$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

પ્રક્રિયા $CO_{(g)} + 2H_{2(g)} \rightleftharpoons CH_3OH_{(g)}$ માટે,સાચી શરત કઈ છે?

નીચે આપેલી સંતુલન પ્રક્રિયા માટે,$T \ K$ તાપમાને $\frac{K_{c}}{K_{p}}$ નું મૂલ્ય $1076$ છે. $T$ નું મૂલ્ય ($K$ માં) શું છે? $(R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$

સંતુલન પ્રક્રિયામાં જેમાં પ્રક્રિયકો અને નીપજોના મોલ સમાન હોય,તેના માટે $k_f$ અને $k_b$ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo