પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $250 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $26$ છે. તો આ તાપમાને $K_p$ નું મૂલ્ય ........... થશે.

  • A
    $0.61$
  • B
    $0.57$
  • C
    $0.83$
  • D
    $0.46$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2A_{(g)} \rightleftharpoons 2B_{(g)} + C_{(g)}$ માટે,$1069 \ K$ તાપમાને $K_c = 3.75 \times 10^{-6}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $K_p$ નું આશરે મૂલ્ય કેટલું થશે? $(R = 0.082 \ L \ bar \ mol^{-1} \ K^{-1})$.

$673 \ K$ તાપમાને,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c = 0.50$ છે. આ તાપમાને $K_p$ ની ગણતરી કરો. (આપેલ છે: $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

વિઘટન પ્રક્રિયા $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,$K_p$ અને કુલ સંતુલન દબાણ $P$ ના સંદર્ભમાં વિઘટનની માત્રા $(\alpha)$ શું છે?

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં $PCl_3$,$Cl_2$ અને $PCl_5$ નું આંશિક દબાણ અનુક્રમે $0.3 \ atm$,$0.2 \ atm$ અને $0.6 \ atm$ છે. જો $PCl_3$ અને $Cl_2$ નું આંશિક દબાણ બમણું કરવામાં આવે,તો $PCl_5$ નું નવું આંશિક દબાણ $atm$ માં કેટલું થશે?

પ્રતિવર્તી પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માં,સંતુલન સમયે $C$ અને $D$ દરેકની સાંદ્રતા $0.8 \ mol/L$ હતી. જો $A$ અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા દરેક $1 \ mol/L$ હોય,તો સંતુલન અચળાંક $K_c$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo