નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે $K_p = K_c$ થશે?

  • A
    $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
  • B
    $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$
  • C
    $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$
  • D
    $CO_{2(g)} + C_{(s)} \rightleftharpoons 2CO_{(g)}$

Explore More

Similar Questions

પ્રક્રિયા ${N_2}_{(g)} + 3{H_2}_{(g)} \rightleftharpoons 2{NH_3}_{(g)}$ માટે,$298 \ K$ તાપમાને સંતુલન અચળાંક ${K_P} = 5.8 \times 10^5$ છે. સમાન તાપમાને સંતુલન અચળાંક ${K_C}$ ($mol^{-2} \ L^2$ માં) નું મૂલ્ય શોધો.

સંતુલન $H_2 + I_2 \rightleftharpoons 2 HI$ ધ્યાનમાં લો. જ્યારે $H_2$,$I_2$ અને $HI$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.14 \times 10^{-2} \ mol \ L^{-1}$,$0.12 \times 10^{-2} \ mol \ L^{-1}$ અને $2.52 \times 10^{-2} \ mol \ L^{-1}$ હોય,ત્યારે ઉલટી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો.

અગ્રગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય અનુક્રમે $400 \, sec$ અને $100 \, sec$ છે. જો આ અર્ધ-આયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધો.

$K_{p}$ ના મૂલ્ય પરથી નીચેની દરેક સંતુલન પ્રક્રિયાઓ માટે $K_{c}$ નું મૂલ્ય શોધો:
$(i)$ $2 NOCl_{(g)} \longleftrightarrow 2 NO_{(g)} + Cl_{2(g)}$; $500 \ K$ તાપમાને $K_{p} = 1.8 \times 10^{-2}$
$(ii)$ $CaCO_{3(s)} \longleftrightarrow CaO_{(s)} + CO_{2(g)}$; $1073 \ K$ તાપમાને $K_{p} = 167$

જ્યારે $1 \text{ mol}$ $NH_{3(g)}$ અને $1 \text{ mol}$ $HCl_{(g)}$ પ્રક્રિયા કરીને ઘન $NH_4Cl_{(s)}$ બનાવે ત્યારે $\Delta n_g$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo