$721 \ K$ તાપમાને પ્રક્રિયા ${H_2} + {I_2} \rightleftharpoons 2HI$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય $50$ છે. જો પ્રણાલીમાં ${H_2}$ અને ${I_2}$ દરેકના $0.5 \ mol$ ઉમેરવામાં આવે,તો સંતુલન અચળાંકનું મૂલ્ય ............. થશે.

  • A
    $0.02$
  • B
    $0.2$
  • C
    $50$
  • D
    $25$

Explore More

Similar Questions

કોઈપણ પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે,તો સંતુલન અચળાંક પર શું અસર થાય છે?

પ્રયોગશાળામાં રાસાયણિક પ્રણાલીની ગતિશીલ પ્રકૃતિ સમજાવો.

Difficult
View Solution

$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક શેના સાથે બદલાય છે?

જો પ્રક્રિયકોની સાંદ્રતામાં $x$ જેટલો વધારો કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K$ કેટલો થશે?

સંતુલન પરની પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં, જો કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, તો સંતુલન અચળાંક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo