પ્રક્રિયાઓ $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ અને $NO_{(g)} \rightleftharpoons 1/2N_{2(g)} + 1/2O_{2(g)}$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ છે. $K_1$ અને $K_2$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $K_1 = (1/K_2)^2$
  • B
    $K_1 = K_2^2$
  • C
    $K_1 = 1/K_2$
  • D
    $K_1 = K_2$

Explore More

Similar Questions

$A + 2B \rightleftharpoons C + 3D$ વાયુમય પ્રણાલી માટે $A$,$B$,$C$ અને $D$ ના આંશિક દબાણ $A = 0.20 \ atm$,$B = 0.10 \ atm$,$C = 0.30 \ atm$ અને $D = 0.50 \ atm$ છે. સંતુલન અચળાંક $(K_p)$ નું સંખ્યાત્મક મૂલ્ય કેટલું છે?

જો $444 \ ^\circ C$ તાપમાને $10 \ L$ ના પાત્રમાં $0.5 \ mol$ $H_2$ અને $0.5 \ mol$ $I_2$ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે અને સમાન તાપમાને સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ હોય,તો $[HI]$ અને $[I_2]$ નો ગુણોત્તર ....... છે.

$1 \ L$ ના પ્રતિક્રિયા પાત્રમાં ચોક્કસ તાપમાને $1 \ mole$ $SO_3$ લેવામાં આવ્યો. નીચે મુજબનું સંતુલન સ્થપાયું: $2SO_3 \rightleftharpoons 2SO_2 + O_2$. સંતુલન સમયે $0.6 \ moles$ $SO_2$ બન્યો. પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c)$ કેટલો હશે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે,જો $K_P = K_C (RT)^x$ હોય,જ્યાં સંજ્ઞાઓ સામાન્ય અર્થ ધરાવે છે,તો $x$ નું મૂલ્ય (આદર્શતા ધારતા) શું થશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta n = \sum n_p - \sum n_r$ નું મૂલ્ય ધન હશે? $(1)$ $C_2H_{6(g)} \rightleftharpoons C_2H_{4(g)} + H_{2(g)}$ $(2)$ $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ $(3)$ $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo