$CuSO_4$ નું જલીય દ્રાવણ ............. હશે.

  • A
    એસિડિક
  • B
    બેઝિક
  • C
    તટસ્થ
  • D
    ઉભયગુણી

Explore More

Similar Questions

$100 \ L$ મંદતાએ $KCN$ ના દ્રાવણનું $3.7\%$ જલવિભાજન થાય છે. જો $HCN$ નો વિયોજન અચળાંક $7.2 \times 10^{-10}$ હોય,તો $K_w$ નું મૂલ્ય શોધો.

$0.003 \ M$ જલીય દ્રાવણમાં $NaOCN$ ના જળવિભાજનની ટકાવારી ગણો ($HOCN$ માટે $K_a = 3.33 \times 10^{-4} \ M$) .....$\%$

વાતાવરણના સંપર્કમાં રહેલા સોડિયમ ક્લોરાઈડના દ્રાવણનો $pH$ આશરે કેટલો હોય છે?

$0.1 \ M$ $NH_4Cl$ દ્રાવણ માટે $K_h$ અને $pH$ ની ગણતરી કરો. [ $K_w = 1 \times 10^{-14}$,$K_{NH_4OH} = 1.75 \times 10^{-5}$ ]

Difficult
View Solution

એલ્યુમિનિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ કેવો સ્વભાવ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo