નીચેના પૈકી કયું બફર દ્રાવણ નથી?

  • A
    $0.8 \ M \ H_2S + 0.8 \ M \ KHS$
  • B
    $2 \ M \ C_6H_5NH_2 + 2 \ M \ C_6H_5NH_3Br$
  • C
    $3 \ M \ H_2CO_3 + 3 \ M \ KHCO_3$
  • D
    $0.05 \ M \ KClO_4 + 0.5 \ M \ HClO_4$

Explore More

Similar Questions

$pH = 3$ ($HCN$ માટે $pK_a = 6$) ધરાવતું મિશ્રણ બનાવવા માટે $200 \, mL$ $0.1 \, M$ $HCN$ સાથે $0.2 \, M$ $KCN$ ના કેટલા $mL$ મિશ્ર કરવા જોઈએ?

Difficult
View Solution

$0.01 \ M$ નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ તથા પ્રબળ બેઇઝના ક્ષારના $0.05 \ M$ દ્રાવણને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. બફર દ્રાવણનો $pH$ કેટલો હશે? $(pK_a = 4.74)$

$pH = 6$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$

Difficult
View Solution

જ્યારે બફર દ્રાવણમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવામાં આવે છે,ત્યારે બફર દ્રાવણનું $pH$:

નીચેનામાંથી કયું મિશ્રણ એસિડિક બફર બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo