$27 \, ^oC$ તાપમાને કાર્બન મોનોક્સાઇડના દહન માટે અચળ દબાણ અને અચળ કદ વચ્ચેની ઉષ્માનો તફાવત $cal$ માં કેટલો થશે?

  • A
    $27$
  • B
    $54$
  • C
    $-300$
  • D
    $600$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમૂહ $25\,^{\circ}C$ તાપમાન અને $1 \ bar$ દબાણે તત્વોની સામાન્ય ભૌતિક અવસ્થાઓ દર્શાવે છે,જેના માટે $\Delta H^{\circ}_{f} = 0$ છે?

$2$ મોલ આદર્શ વાયુનું $5$ $dm^3$ થી $10$ $dm^3$ સુધી $1.5$ bar ના અચળ બાહ્ય દબાણે સમતાપી વિસ્તરણ થાય છે. કરેલા કાર્યની ગણતરી કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ થાય છે?

$25 \ ^\circ C$ તાપમાને બંધ પાત્રમાં $50 \ g$ આયર્નને $HCl$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે થતાં કાર્યની ગણતરી ..... થશે. વાતાવરણનું દબાણ $1 \ atm$ છે. ($J$ માં)

એક મોલ આદર્શ વાયુ માટે $C_{P}$ અને $C_{V}$ વચ્ચેના સંબંધ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo