$45.0 \ g$ સિલિકોનનું તાપમાન $6 \ ^oC$ વધારવા માટે $192 \ J$ ઉષ્માની જરૂર પડે,તો તેની વિશિષ્ટ ઉષ્માક્ષમતા કેટલી હશે?

  • A
    $0.71 \ J \ g^{-1} \ ^oC^{-1}$
  • B
    $1.33 \ J \ g^{-1} \ ^oC^{-1}$
  • C
    $2.90 \ J \ g^{-1} \ ^oC^{-1}$
  • D
    $1.66 \ J \ g^{-1} \ ^oC^{-1}$

Explore More

Similar Questions

$180 \ g$ પ્રવાહી પાણીનું તાપમાન $10^{\circ} C$ થી $15^{\circ} C$ સુધી વધારવા માટે જરૂરી ઉર્જા $3765 \ J$ છે. પાણીની $C_{p}$ નું મૂલ્ય $J \ mol^{-1} \ K^{-1}$ માં કેટલું હશે? $(H_2O = 18 \ u)$

આદર્શ વાયુ માટે $C_P$ હંમેશા $C_V$ કરતા વધારે હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ વિશિષ્ટ ઉષ્માક્ષમતા એટલે $1 \ g$ પદાર્થનું તાપમાન $1^{\circ} C$ વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો.
$(ii)$ ઉષ્માક્ષમતાનો એકમ $........$ છે.
$(iii)$ ઉષ્માક્ષમતા પદાર્થનો $........$ ગુણધર્મ છે.
$(iv)$ $1 \ mol$ પદાર્થનું તાપમાન $1^{\circ} C$ સુધી વધારવા માટેના જરૂરી ઉષ્માના જથ્થાને $........$ કહે છે.

Difficult
View Solution

ઉષ્મા ધારિતા $(C_{p})$ એ માત્રાત્મક ગુણધર્મ છે પરંતુ વિશિષ્ટ ઉષ્મા $(c)$ એ તીવ્ર ગુણધર્મ છે. $1 \ mol$ પાણી માટે $C_{p}$ અને $c$ વચ્ચેનો સંબંધ શું હશે?

અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $(C_p)$ $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને $1 \ kJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે તેના તાપમાનમાં થતો વધારો ($K$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo