નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $He$ માટે અચળ કદે વિશિષ્ટ ઉષ્માક્ષમતા $(3/2)R$ છે.
  • B
    એક પરમાણ્વિય વાયુ માટે $C_p / C_v$ નું મૂલ્ય $5/2$ છે.
  • C
    $H_2$ માટે પરિભ્રમણ ઊર્જા શૂન્ય હોય છે.
  • D
    $He$ માટે $C_p$ એ દ્વિપરમાણ્વિય વાયુના $C_p$ ને સમાન છે.

Explore More

Similar Questions

બે વાયુઓ $x$ અને $y$ ના પ્રસરણનો દર અનુક્રમે $10 \, mL/s$ અને $40 \, mL/s$ છે,તો તેમના મોલર દળનો ગુણોત્તર $(Mw_x : Mw_y)$ કેટલો થાય?

$2.461 \ L$ ના એક પાત્રમાં $27 \ ^oC$ તાપમાને $0.3 \ mol$ $N_2$,$0.5 \ mol$ $He$ અને $6.2 \ mol$ $O_2$ વાયુનું મિશ્રણ ભરેલું છે. મિશ્રણમાં $N_2$ નું આંશિક દબાણ $atm$ માં કેટલું થશે?

પ્રવાહીનું બાષ્પદબાણ કયા પરિબળો પર આધાર રાખે છે?

ઉત્કલનબિંદુ એટલે શું? ઉત્કલનબિંદુને અસર કરતા પરિબળો સમજાવો.

બે વાયુઓનાં મિશ્રણનું કુલ દબાણ ....... ને સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo