$1 \ mol$ આદર્શવાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતા થતું કાર્ય ............ થશે.

  • A
    $ - P \Delta V$
  • B
    $P \Delta V$
  • C
    $\Delta G^o$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

પદાર્થની આંતરિક ઊર્જા $U$ તાપમાન $T$ સાથે નીચેનામાંથી કઈ રીતે સંબંધિત છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(I)$ એડિબેટિક પ્રક્રિયા માટે,$\Delta U = W_{\text{adiabatic}}$
$(II)$ કાર્ય એ પાથ ફંક્શન (path function) છે.
$(III)$ કદ (Volume) એ માત્રાત્મક ગુણધર્મ (extensive property) છે.

$1 \ mole$ આદર્શ વાયુનું $2 \ dm^3$ થી $2.8 \ dm^3$ સુધી અચળ બાહ્ય દબાણ $1 \ atm$ ની વિરુદ્ધ સમતાપી વિસ્તરણ થાય ત્યારે થયેલ કાર્યની ગણતરી કરો. ($J$ માં)

$27 \ ^oC$ તાપમાને $6$ મોલ આદર્શ વાયુનું $1 \ L$ કદથી $10 \ L$ કદ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો મહત્તમ કાર્ય કેટલું થશે? ($kJ$ માં)

$2 \ mol$ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં સ્વયંભૂ વિસ્તરણ થાય ત્યારે થયેલું કાર્ય ...... જૂલ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo