પેપ્ટાઇડ બંધ અંગે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?

  • A
    પ્રોટીનમાં $C-N$ બંધલંબાઇ સામાન્ય $C-N$ બંધલંબાઇ કરતા વધુ હોય છે.
  • B
    સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ મુજબ $-CONH-$ નું બંધારણ સમતલીય છે.
  • C
    પ્રોટીનમાં $C-N$ બંધલંબાઇ સામાન્ય $C-N$ બંધલંબાઇ કરતા ઓછી હોય છે.
  • D
    ઉપરોક્ત એક પણ નહીં.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I):$ જળવિભાજન પર,ઓલિગોપેપ્ટાઇડ્સ ઓછા પ્રમાણમાં $\alpha$-એમિનો એસિડ આપે છે જ્યારે પ્રોટીન મોટી સંખ્યામાં $\beta$-એમિનો એસિડ આપે છે.
વિધાન $(II):$ કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત (denatured) થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

એમિનો એસિડ સંબંધિત સાચું વિધાન ઓળખો.

જૈવિક તંત્રમાં જોવા મળતું વિશિષ્ટ ત્રિ-પરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતા ધરાવતું પ્રોટીન 'નેટિવ પ્રોટીન' (native protein) કહેવાય છે. જ્યારે પ્રોટીન તેના મૂળ સ્વરૂપમાં હોય ત્યારે તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા $pH$ માં ફેરફાર જેવા રાસાયણિક ફેરફારને કારણે પ્રોટીનનું વિકૃતિકરણ (denaturation) થાય છે. તેનું કારણ સમજાવો.

વિધાન $(A)$: જલીય દ્રાવણમાં,$\alpha$-એમિનો એસિડ આંતરિક ક્ષાર તરીકે અસ્તિત્વ ધરાવે છે જેને ઝ્વિટર આયન કહેવામાં આવે છે.
કારણ $(R)$: પ્રોલિન એ કુદરતી એમિનો એસિડ છે જેમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

એસ્પાર્ટિક એસિડને દર્શાવવા માટે નીચેનામાંથી કયા એક-અક્ષરના સંકેતનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo