ઉત્સેચકના બિનપ્રોટીન ભાગને શું કહે છે?

  • A
    ક્રિયાશીલ સમૂહ
  • B
    લાક્ષણિક સમૂહ
  • C
    પ્રોસ્થટિક સમૂહ
  • D
    એનોમેરીક સમૂહ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પોલીપેપ્ટાઈડનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું પ્રોટીન હોર્મોન (અંતઃસ્ત્રાવ) તરીકે કાર્ય કરે છે તેનું ઉદાહરણ છે?

કોલમ-$I$ માં આપેલા નીચેના ઉત્સેચકોને કોલમ-$II$ માં આપેલી તેમની પ્રક્રિયાઓ સાથે જોડો.
કોલમ-$I$ (ઉત્સેચકો) કોલમ-$II$ (પ્રક્રિયાઓ)
$A$. ઇન્વર્ટેઝ $1$. યુરિયાનું $NH_3$ અને $CO_2$ માં વિઘટન
$B$. માલ્ટેઝ $2$. ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર
$C$. પેપ્સિન $3$. માલ્ટોઝનું ગ્લુકોઝમાં જળવિભાજન
$D$. યુરેઝ $4$. શેરડીની ખાંડનું જળવિભાજન
$E$. ઝાયમેઝ $5$. પ્રોટીનનું પેપ્ટાઇડ્સમાં જળવિભાજન

ઉત્સેચકો અંગે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે?
$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી (nucleophilic) સમૂહો ધરાવતા નથી.
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે.
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડીને પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે.
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે.

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો બળતરાની પ્રતિક્રિયાઓ (inflammatory reactions) ને નિયંત્રિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo