$A$ : $H_2O_2$ માં $O-O$ બંધલંબાઈ $O_2F_2$ કરતા નાની છે.
$R$ : $H_2O_2$ એ આયોનિક સંયોજન છે.

  • A
    વિધાન $A$ અને કારણ $R$ બંને સત્ય છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $A$ અને કારણ $R$ બંને સત્ય છે, પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $A$ અને કારણ $R$ બંને ખોટા છે.
  • D
    વિધાન $A$ સાચું છે, પરંતુ કારણ $R$ ખોટું છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_2S_2O_{8(aq)} \xrightarrow{H_2O} 2H_2SO_4 + x.$ માં નીપજ $x$ શું છે?

સોડિયમ પેરોક્સાઇડ પર પાણીની પ્રક્રિયાથી નીચેનામાંથી શું બને છે?

$1 \ mL$ $H_2O_2$ નું દ્રાવણ $NTP$ પર $10 \ mL$ $O_2$ આપે છે. તે ................ વોલ્યુમ $H_2O_2$ છે.

Difficult
View Solution

$H_2O_2$ નો $K_a$ કયા ક્રમનો છે?

હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ ના ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo