નીચેનામાંથી કયું વિધાન પોટાશ એલમ માટે સાચું નથી?

  • A
    તેનું પ્રમાણસૂચક સૂત્ર $KAl(SO_4)_2 \cdot 12H_2O$ છે.
  • B
    તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે.
  • C
    તે ડાઇંગ ઉદ્યોગમાં વપરાય છે.
  • D
    ગરમ કરતા,તે તેના સ્ફટિકજળમાં પીગળે છે.

Explore More

Similar Questions

$BCl_3.NH_3$ અને $AlCl_3$ (ડાયમર) ની રચનાઓ દોરો.

નીચેનામાંથી કયું માત્ર એસિડિક સ્વભાવ ધરાવે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સમૂહ $13$ ના તત્વોમાંનું કયું તત્ત્વ તેના સંયોજનોમાં સમૂહની સંયોજકતા દર્શાવતું નથી?

ડાયબોરેન $(B_{2}H_{6})$ માટે યોગ્ય પ્રયોગશાળા બનાવટની પદ્ધતિ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo