સમૂહ $13$ ના તત્ત્વોના નીચેના પૈકી કયા હેલાઇડ સૌથી વધુ એસિડિક છે?

  • A
    $BF_3$
  • B
    $AlCl_3$
  • C
    $BCl_3$
  • D
    $BBr_3$

Explore More

Similar Questions

નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ભેજવાળી હવામાં ધુમાડો ઉત્પન્ન કરે છે,જે શેના નિર્માણને કારણે હોય છે?

$B_2H_6$ માં $2$-સેન્ટર-$2$-ઇલેક્ટ્રોન અને $3$-સેન્ટર-$2$-ઇલેક્ટ્રોન બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

એલ્યુમિનિયમની મંદ $HCl$ સાથેની રાસાયણિક પ્રક્રિયા આપો.

બે તત્વો $X$ અને $Y$ અલગ અલગ રીતે અત્યંત વિધુતધન ધાતુ સાથે સંયોજાઈને બાયનરી સંયોજનો બનાવે છે,જેમના જળવિભાજનથી અનુક્રમે બોરેન અને સિલેન મળે છે. તો $X$ અને $Y$ શું હશે?

$BCl_3$ અને $CCl_4$ સંયોજનોને ધ્યાનમાં લો. તેઓ પાણી સાથે કેવી રીતે વર્તશે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo