$Al$ ના ઑક્સાઇડનું રિડક્શન રાસાયણિક પ્રક્રિયાઓ વડે કરી શકાતું નથી,કારણ કે .....

  • A
    $Al$ નો ઑક્સાઇડ ઘણો જ સ્થાયી છે.
  • B
    $Al$ નો ઑક્સાઇડ ઘણો જ સક્રિય છે.
  • C
    રિડક્શનકર્તા પદાર્થ અશુદ્ધ બને છે.
  • D
    આ પ્રક્રિયા વાતાવરણને પ્રદૂષિત કરે છે.

Explore More

Similar Questions

એલિંગહામ આકૃતિમાં કયા સંયોજનના નિર્માણ માટે તાપમાનમાં વધારા સાથે $\Delta G^{\circ}$ વધુ ને વધુ ઋણ બને છે?

Hall-Heroult પ્રક્રિયામાં એનોડના ક્ષરણને રોકવા માટે,નીચેનામાંથી કઈ ક્રિયા કરવામાં આવે છે?

$SiO_2$ અશુદ્ધિને દૂર કરવા માટે કયા ફલક્સનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કઈ ધાતુનું નિષ્કર્ષણ કાર્બન રિડક્શન પ્રક્રિયા દ્વારા કરી શકાતું નથી?

એલ્યુમિનાનું એલ્યુમિનિયમમાં વિદ્યુતવિભાજ્ય રિડક્શન હૉલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા કોની હાજરીમાં શક્ય બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo