નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ સૌથી ઓછો સ્થાયી છે?

  • A
    મિથેન $(CH_4)$
  • B
    પ્લમ્બેન $(PbH_4)$
  • C
    સિલેન $(SiH_4)$
  • D
    સ્ટીબાઇન $(SbH_3)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ ઓરડાના તાપમાને સળગાવતા વાયુરૂપ ઓક્સાઇડ આપે છે?

ફેલ્ડસ્પાર,ઝિઓલાઇટ્સ,માઇકા અને એસ્બેસ્ટોસનો મૂળભૂત બંધારણીય એકમ કયો છે?

$C_{60}$ માં બધા જ કાર્બન પરમાણુઓ .......

સલ્ફર ટ્રાયોક્સાઇડના સાયક્લિક ટ્રાયમરમાં $S-S$ બંધની સંખ્યા ......... થશે.

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજ માટે અન્ડરલાઇન કરેલા પરમાણુની પ્રકૃતિ ઓળખો:
$H_2\underset{-}{S}_2O_7 + H_2O \longrightarrow 2H_2SO_4$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo