$P_4O_{10}$ ને પાણી સાથે ગરમ કરતા .............. મળે છે.

  • A
    હાઇપોફોસ્ફરસ એસિડ
  • B
    ફોસ્ફરસ એસિડ
  • C
    હાઇપોફોસ્ફોરિક એસિડ
  • D
    ઓર્થો ફોસ્ફોરિક એસિડ

Explore More

Similar Questions

થાયોનાઈલ ક્લોરાઈડની સફેદ ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી સંયોજન $[A]$ બને છે,જેનું જળવિભાજન કરતા $[B]$ મળે છે,જે એક દ્વિબેઝિક એસિડ છે. $[A]$ અને $[B]$ અનુક્રમે છે:

$P_4O_6$ માં એક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

$H_4P_2O_7$,$(HPO_3)_3$ અને $P_4O_{10}$ માં $P-O-P$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

જ્યારે એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર અન્ડરલાઇન કરેલા પરમાણુના સંપૂર્ણ જળવિભાજનથી બનતી નીપજનું સ્વરૂપ ઓળખો:
$\underline{N}_2O_5 + H_2O \longrightarrow 2HNO_3$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo