ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ $(P_4O_{10})$ નો ઉપયોગ ........ તરીકે થાય છે.

  • A
    ઓક્સિડેશનકર્તા
  • B
    રિડક્શનકર્તા
  • C
    બ્લીચીંગ એજન્ટ
  • D
    નિર્જલીકરણકારી

Explore More

Similar Questions

નીચેના ઓક્સાઇડને તેમના એસિડિક ગુણધર્મના સાચા ક્રમમાં ગોઠવો:
$N_2O_3$ $(I)$,$P_2O_3$ $(II)$,$N_2O_5$ $(III)$,$As_2O_3$ $(IV)$

નાઈટ્રોજનનો કયો હાઈડ્રાઈડ એસિડિક છે?

નાઈટ્રોજનના નીચેના પૈકી કયો ઓક્સાઈડ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે?

સમૂહ $15$ ના તત્ત્વોના હાઇડ્રાઇડ અને ઑક્સાઇડ સંયોજનો કેવા પ્રકારના હોય છે?

$N_{2(g)} + O_{2(g)} \xrightarrow{\Delta} 2NO_{(g)}$ પ્રક્રિયા માટે જરૂરી તાપમાન ........... $K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo