શુદ્ધ $HNO_3$ રંગવિહીન છે. પરંતુ પ્રકાશમાં ખુલ્લું રાખતા તે થોડું કથ્થઈ રંગનું બને છે,જે $HNO_3$ નું $.....$ માં વિઘટન થવાને લીધે છે.

  • A
    $NO$ અને $NO_2$
  • B
    $NO_2$ અને $O_2$
  • C
    $NO$ અને $O_2$
  • D
    $N_2O_5$ અને $O_2$

Explore More

Similar Questions

નાઈટ્રોજનનો કયો હાઈડ્રાઈડ એસિડિક છે?

$P-H$, $As-H$ અને $N-H$ ની બંધ ઉર્જા ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે કેટલી છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (પરિવાર)List-$II$ (તત્વની સંજ્ઞા)
$A$. પ્નિક્ટોજન (સમૂહ $15$)$I$. $Ts$
$B$. ચાલકોજન$II$. $Og$
$C$. હેલોજન$III$. $Lv$
$D$. ઉમદા વાયુ$IV$. $Mc$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$N_2O_4$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જ્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં શુદ્ધ $N_2$ ઉત્પન્ન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo