નાઇટ્રિક ઓક્સાઇડ $(NO)$ માટે કયું વિધાન ખોટું છે?

  • A
    તે નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે.
  • B
    તે અનુંચુંબકીય અણુ છે.
  • C
    તેનું ડાઇમરાઇઝેશન થતું નથી.
  • D
    તેની દ્વિધ્રુવ ચાકમાત્રા $0.12 \ D$ છે.

Explore More

Similar Questions

કયા તત્વ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મની અસર (inert pair effect) જોવા મળતી નથી?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજમાં અન્ડરલાઇન કરેલા પરમાણુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$\underline{N}_2O_3 + H_2O \longrightarrow 2HNO_2$

Difficult
View Solution

લાફિંગ ગેસ (Laughing gas) કોને ગરમ કરવાથી તૈયાર થાય છે?

જ્યારે લાલ ફોસ્ફરસને $803 \,\,K$ તાપમાને સીલબંધ નળીમાં ગરમ કરવામાં આવે ત્યારે મુખ્યત્વે નીચેનામાંથી શું બને છે?

સુપરફોસ્ફેટ એ શેનું મિશ્રણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo