$NO_2$ માંથી $N_2O_4$ ની બનાવટ દરમિયાન,બે $NO_2$ અણુઓમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જોડાઈને ............ બનાવે છે.

  • A
    નિર્બળ $N-N$ બંધ,બે સમાન $N-O$ બંધ અને બાકીના બે અસમાન $N-O$ બંધ.
  • B
    નિર્બળ $N-N$ બંધ અને ચારેય સમાન $N-O$ બંધ.
  • C
    નિર્બળ $N-N$ બંધ અને ચારેય અસમાન $N-O$ બંધ.
  • D
    પ્રબળ $N-N$ બંધ અને ચારેય સમાન $N-O$ બંધ.

Explore More

Similar Questions

યોગ્ય ઉદાહરણની મદદથી ધ્રુવીય સહસંયોજક બંધ (polar covalent bond) સમજાવો.

આવર્ત $2$ ના તત્વોની મહત્તમ સંયોજકતા $4$ થી વધુ શા માટે હોઈ શકે નહીં?

નીચેનામાંથી કયું સંયોજન અષ્ટકનો નિયમ પાળે છે?

$N_2$ અણુમાં દરેક નાઈટ્રોજન પરમાણુ દ્વારા શેર કરવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું સંયોજન લુઈસ એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo