નીચેનામાંથી કઈ ધાતુ સાંદ્ર $HNO_3$ પ્રત્યે નિષ્ક્રિય (passive) બને છે?

  • A
    $Ni$
  • B
    $Cr$
  • C
    $Co$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

સિલ્વર બ્રોમાઇડ $(AgBr)$ નો દ્રાવ્યતા ગુણાકાર $5.0 \times 10^{-13}$ છે. $1 \, L$ ના $0.05 \, M$ સિલ્વર નાઈટ્રેટ $(AgNO_3)$ ના દ્રાવણમાં $AgBr$ ના અવક્ષેપન શરૂ કરવા માટે ઉમેરવા પડતા પોટેશિયમ બ્રોમાઇડ $(KBr)$ (મોલર દળ = $120 \, g \, mol^{-1}$) નું દળ શોધો.

જો પૃથ્વીની ત્રિજ્યા અચળ રાખીને તેની ઘનતા બમણી કરવામાં આવે,તો ગુરુત્વપ્રવેગ ........ $m/s^2$ થશે. $(g = 9.8\,m/s^2)$

જ્યારે $X$-રે ટ્યુબને $V$ વોલ્ટેજ પર ચલાવવામાં આવે છે,ત્યારે $\Delta \lambda$ એ $K_{\alpha}$ રેખાની તરંગલંબાઇ અને સતત $X$-રે વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઇ વચ્ચેનો તફાવત છે. જો ઓપરેટિંગ વોલ્ટેજ બદલીને $V/3$ કરવામાં આવે,તો ઉપરનો તફાવત $\Delta \lambda^{\prime}$ થાય છે. તો:

જો $A, B$ અને $C$ એક યાદચ્છિક પ્રયોગની પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય,જેથી $P(B) = \frac{3}{2} P(A)$ અને $P(C) = \frac{1}{2} P(B)$ થાય,તો $P(A \cup C)$ ની કિંમત શોધો.

સોમાક્લોન્સ નીચેનામાંથી કોના દ્વારા મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo