સમૂહ $15$ ના તત્વોના હાઇડ્રાઇડની સ્થાયીતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $NH_3 > PH_3 > AsH_3 > SbH_3$
  • B
    $NH_3 < PH_3 < SbH_3 < AsH_3$
  • C
    $PH_3 > NH_3 > AsH_3 > SbH_3$
  • D
    $AsH_3 > NH_3 > PH_3 > SbH_3$

Explore More

Similar Questions

ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન,જે હવાના મુખ્ય ઘટકો છે,તે વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવવા માટે એકબીજા સાથે પ્રતિક્રિયા આપતા નથી કારણ કે:

નીચેનામાંથી કયું વિધાન સફેદ અને રાતો ફોસ્ફરસ બંને માટે સાચું નથી?

પ્રોટોનિક એસિડના સંદર્ભમાં,$PH_3$ અને $NH_3$ ની બેઝિકતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા અનુક્રમે શું આપે છે?

સમૂહ $15$ નું એક તત્વ,જે ધાતુ છે અને સમૂહ $15$ ના હાઇડ્રાઇડ્સમાં સૌથી વધુ રિડક્શન કર્તા ક્ષમતા ધરાવતો હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo