$H_3PO_3$ અને $H_3PO_4$ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $H_3PO_3$ ડાયબેઝિક છે અને રિડક્શનકર્તા છે.
  • B
    $H_3PO_3$ ડાયબેઝિક છે અને રિડક્શનકર્તા નથી.
  • C
    $H_3PO_4$ ટ્રાયબેઝિક છે અને રિડક્શનકર્તા છે.
  • D
    $H_3PO_3$ ટ્રાયબેઝિક છે અને રિડક્શનકર્તા નથી.

Explore More

Similar Questions

એક ધાતુ $(X)$ મંદ $HCl$ અને મંદ $NaOH$ બંનેમાં ઓગળીને $H_2$ વાયુ મુક્ત કરે છે. $(X)$ ના $HCl$ દ્રાવણમાં $NH_4Cl$ અને વધારાનું $NH_4OH$ ઉમેરતા $(Y)$ અવક્ષેપ તરીકે મળે છે. $(X)$ ના $NaOH$ દ્રાવણમાં $NH_4Cl$ ઉમેરવાથી પણ $(Y)$ મળે છે. અનુક્રમે $(X)$ અને $(Y)$ શું છે?

જ્યારે બોક્સાઇટ પાઉડરને કોક સાથે મિશ્ર કરી નાઇટ્રોજન સાથે $2075 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને $x$ બને છે. જ્યારે $x$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?

જલીય $HNO_3$ ને સાંદ્ર $H_2SO_4$ સાથે નિસ્યંદન દ્વારા દળથી કેટલા ટકા સાંદ્ર બનાવી શકાય છે ($\%$ માં)?

પાયરોફોસ્ફોરિક એસિડમાં $\sigma$ અને $\pi$-બંધોની કુલ સંખ્યા અનુક્રમે કેટલી છે?

$BiCl_3$ નું જળવિભાજન થતા કોના સફેદ અવક્ષેપ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo