ઓઝોન $(O_3)$ અંગે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો.

  • A
    વાતાવરણના ઉપરના સ્તરમાં ડાયઓક્સિજન $(O_2)$ ની પ્રકાશરાસાયણિક પ્રક્રિયાથી ઓઝોન બને છે.
  • B
    ઓઝોન એ ઓક્સિજન $(O_2)$ કરતા વધુ સક્રિય છે.
  • C
    ઓઝોન પ્રતિચુંબકીય છે,જ્યારે ઓક્સિજન અનુચુંબકીય છે.
  • D
    ઓઝોન પૃથ્વી પરના સજીવોને ગેમા વિકિરણોથી બચાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુ સૌથી ઓછી ઉષ્મીય સ્થિરતા દર્શાવે છે?

પ્રવાહી $O_2$ નો રંગ કેવો હોય છે?

$\alpha$-સલ્ફરનો રંગ શું છે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ બાષ્પશીલ $\underline{\text{નથી}}$?

નીચેનામાંથી કયા આયનમાં $S-S$ લિંકેજ (બંધ) હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo