$Po$ સિવાયના સમૂહ $16$ ના તત્ત્વો ચાલ્કોજન તરીકે ઓળખાય છે,કારણ કે .........

  • A
    આ તત્ત્વો,મુખ્યત્વે ઓક્સિજન અને સલ્ફર,ઘણી ધાતુઓના ખનિજોમાં ઓક્સાઇડ અને સલ્ફાઇડ તરીકે હોય છે.
  • B
    ઘણા એસિડ આ તત્ત્વો ($O$ અને $S$) ધરાવે છે.
  • C
    આ તત્ત્વો મુખ્યત્વે ઋણાયનો બનાવે છે.
  • D
    આ તત્ત્વો જુદા જુદા અપરરૂપો ધરાવે છે.

Explore More

Similar Questions

$O - O$ બંધ ધરાવતું એસિડ કયું છે?

નીચેનામાંથી કયું સંયોજન જળવિભાજન પર $2$ બેઝિસિટી ધરાવતું $oxy$-$acid$ ઉત્પન્ન કરે છે?

ફૉસ્ફરસ પેન્ટાક્લોરાઇડની સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી શું બનશે?

વિધાન : $Fe_2O_3$ ઉદ્દીપકની હાજરીમાં $SO_2$ અને $H_2S$ ની પ્રક્રિયાથી તત્વ સલ્ફર મળે છે.
કારણ : $SO_2$ એક રિડક્શનકર્તા છે.

નીચેનામાંથી કયો એસિડ સૌથી પ્રબળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo