$X + H_2SO_4 \to Y$ (રંગવિહિન વાયુ) અને $Y + K_2Cr_2O_7 + H_2SO_4 \to$ લીલું દ્રાવણ હોય તો $X$ અને $Y$ અનુક્રમે ........ થશે.

  • A
    $SO_3^{2-} , SO_2$
  • B
    $Cl^{-} , HCl$
  • C
    $S^{2-} , H_2S$
  • D
    $CO_3^{2-} , CO_2$

Explore More

Similar Questions

જ્યારે $K_2Cr_2O_7$ ની $H_2O_2$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે નીચેનામાંથી કયો ફેરફાર થતો નથી?

$H_2S$ માત્ર રિડક્શનકર્તા તરીકે વર્તે છે જ્યારે $SO_2$ રિડક્શનકર્તા અને ઓક્સિડેશનકર્તા બંને તરીકે વર્તી શકે છે કારણ કે

$2KMnO_4 + 3H_2SO_4 + 5H_2O_2 \rightarrow K_2SO_4 + 2MnSO_4 + 8H_2O + 5O_2$. જો $20 \ mL$ $H_2O_2$ ના દ્રાવણને $16 \ mL$ $0.02 \ M$ $KMnO_4$ ના દ્રાવણ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે વાપરવામાં આવે,તો $H_2O_2$ ની નોર્માલિટી શોધો. ($KMnO_4$ નું મોલર દળ = $158 \ g \ mol^{-1}$)

બ્રોમીન પાણી $SO_2$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

જ્યારે સિલ્વર નાઈટ્રેટને લાલ ગરમ કરવામાં આવે છે,ત્યારે શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo