આયોડિન પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં સરળતાથી દ્રાવ્ય થઇને ........... આપે છે.

  • A
    $I^{-}$
  • B
    $KI_{2}$
  • C
    $KI_{2}^{-}$
  • D
    $KI_{3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો બંધ ઉર્જાનો સાચો ક્રમ દર્શાવે છે?

$Br_2 + NaOH \xrightarrow{R.T.} Y + Z$
જો $Y$,$AgNO_3$ સાથે અવક્ષેપ આપે,તો $Z$ કોની સાથે પ્રક્રિયા કરતું નથી?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં,$R.T$ પર $ClF_3$ ના સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજની પ્રકૃતિ ઓળખો:
$ClF_3 + 2H_2O \longrightarrow HClO_2 + 3HF$

Difficult
View Solution

${}_{92}U^{235}$ ની એનરીચમેન્ટ પ્રક્રિયા દરમિયાન $UF_6$ બનાવવા માટે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

સમૂહ-$17$ ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo