$ClO_2$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી .......... નુ મિશ્રણ મળે છે.

  • A
    $NaClO_2$ અને $NaClO_4$
  • B
    $NaClO_2$ અને $NaClO_3$
  • C
    $NaClO$ અને $NaClO_2$
  • D
    $NaClO_3$ અને $NaClO_4$

Explore More

Similar Questions

જ્યારે $H_2S$ ને $Hg_2^{2+}$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ વિષમીકરણ (disproportionation) પ્રતિક્રિયા દર્શાવતી નથી?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$H_3PO_3 \xrightarrow{\Delta} H_3PO_4 + PH_3 \uparrow$

આવર્ત કોષ્ટકનો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ અસમાનતા (disproportionation) પ્રક્રિયા દર્શાવી શકે તેવા સંભવિત અધાતુઓ પસંદ કરો.
$(b)$ અસમાનતા પ્રક્રિયા દર્શાવી શકે તેવી ત્રણ ધાતુઓ પસંદ કરો.

$Cu^{+}$ આયન જલીય દ્રાવણમાં સ્થાયી નથી,કારણ કે તે $-$ દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo