એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતાં $ClO_2$ અણુનું ડાયમરાઇઝેશન થતું નથી કારણ કે .................

  • A
    અયુગ્મિત ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોય છે.
  • B
    અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્લોરિન પરમાણુ પર સ્થાનીકૃત હોય છે.
  • C
    બે $Cl-O$ બંધની બંધલંબાઈ સમાન હોતી નથી.
  • D
    ક્લોરિન પરમાણુ $p_x-p_x$ બંધન ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સંસ્પંદન બંધારણો નથી?

$CH_3CH_2COO^{-}$ અને $CH_3COOH$ ની સંસ્પંદન રચનાઓ વચ્ચે શું તફાવત છે?

આપેલ છે કે:
$(i) N_2O$ ની $\Delta_f H^o$ $82 \ kJ \ mol^{-1}$ છે.
$(ii) N \equiv N, N = N, O = O$ અને $N = O$ ની બંધ ઉર્જા અનુક્રમે $946, 418, 498$ અને $607 \ kJ \ mol^{-1}$ છે.
$N_2O$ ની સંસ્પંદન ઉર્જા (resonance energy) $...... \ kJ \ mol^{-1}$ છે.

$HCOO^-$ આયનમાં બે કાર્બન-ઓક્સિજન બંધ સમાન લંબાઈના જોવા મળે છે. તેનું કારણ શું છે?

નાઇટ્રોબેન્ઝિનના સસ્પંદન બંધારણમાં,રિંગ પરનો કુલ આંશિક ધન વીજભાર $(\delta+)$ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo