નીચેનામાંથી કયો અણુ સમતલીય (planar) છે?

  • A
    $XeO_4$
  • B
    $XeF_4$
  • C
    $XeOF_4$
  • D
    $XeO_3$

Explore More

Similar Questions

$XeO_3$ અને $XeO_4$ અણુઓમાં હાજર $p \pi-d \pi$ 'પાઈ' બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

જાહેરાત માટે વપરાતી રંગીન ડિસ્ચાર્જ ટયૂબ મુખ્યત્વે ......... ધરાવે છે.

નીચેનામાંથી કયા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ $(MRI)$ માટે થાય છે?

આપેલ પ્રક્રિયા શ્રેણી માટે નીચેનામાંથી કયું સાચું નથી:
$XeF_6 + H_2O \rightarrow A + 2HF$
$XeOF_4 + H_2O \rightarrow B + 2HF$
$XeO_2F_2 + H_2O \rightarrow C + 2HF$

નીચેના $Xe$ સંયોજનો માટે ફ્લોરિનેટિંગ અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરવાનો સાચો ઘટતો ક્રમ કયો છે?
$(I)$ $XeF_6$
$(II)$ $XeF_4$
$(III)$ $XeF_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo