નીચા તાપમાને પ્રવાહી એમોનિયામાં સોડિયમ ધાતુનો મધ્યમ જથ્થો ઓગાળતા નીચેનામાંથી શું મળતું નથી?

  • A
    વાદળી રંગનું દ્રાવણ મળે છે
  • B
    દ્રાવણમાં $Na^+$ આયનો મળે છે
  • C
    પ્રવાહી એમોનિયા વિદ્યુતનો સુવાહક બને છે
  • D
    પ્રવાહી એમોનિયા પ્રતિચુંબકીય બને છે

Explore More

Similar Questions

$MgO, SrO, K_2O$ અને $NiO$ ની બેઝિક પ્રબળતા વધવાનો સાચો ક્રમ કયો છે?

આલ્કલી ધાતુ હેલાઈડ્સ પાણીમાં દ્રાવ્ય છે પરંતુ $LiF$ અદ્રાવ્ય છે કારણ કે

પોટેશિયમ નાઈટ્રેટને શું કહેવામાં આવે છે?

$X$ $\xrightarrow{N_2, \Delta} Y$ $\xrightarrow{H_2O} Z$ (રંગહીન વાયુ) $\xrightarrow{CuSO_4} T$ (વાદળી રંગ)
તો,પદાર્થો $Y$ અને $T$ શું છે?

Difficult
View Solution

આલ્કલી ધાતુઓની લાક્ષણિકતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo