આલ્કલી ધાતુના ક્ષારોમાં,લિથિયમના ક્ષારો તેમના જલીય દ્રાવણમાં સૌથી ઓછા વિદ્યુતવાહક હોય છે. તેનું કારણ શું છે?

  • A
    $Li^{+}$ આયનોનું સહેલાઇથી પ્રસરણ
  • B
    $Li^{+}$ આયનોની પાણીના અણુઓને ધ્રુવીભૂત કરવાની ઓછી વૃત્તિ
  • C
    વીજભાર અને ત્રિજ્યાનો સૌથી ઓછો ગુણોત્તર
  • D
    $Li^{+}$ આયનોનો ઊંચો જલીકરણ અંશ

Explore More

Similar Questions

$IA$ સમૂહના તત્વો બુનસેન બર્નરની જ્યોતને રંગ આપે છે,તેનું કારણ શું છે?

આલ્કલી ધાતુઓ પૈકી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયું છે?

નીચે આપેલા ઓક્સાઈડ પૈકી પેરામેગ્નેટિક ઓક્સાઈડની સંખ્યા ..... છે.
$Li_{2}O, CaO, Na_{2}O_{2}, KO_{2}, MgO$ અને $K_{2}O$

સોડિયમ અને પોટેશિયમનું જૈવિક મહત્વ સમજાવો.

આલ્કલી ધાતુઓ ઊંચા તાપમાને સીધા સંશ્લેષણ દ્વારા ક્ષાર જેવા હાઇડ્રાઇડ્સ બનાવે છે. આ હાઇડ્રાઇડ્સની ઉષ્મીય સ્થિરતા નીચેનામાંથી કયા ક્રમમાં ઘટે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo