જીપ્સમને $300\,^oC$ તાપમાને ગરમ કરતા નીચેનામાંથી શું મળે છે?

  • A
    $CaSO_4 \cdot 2H_2O$
  • B
    $CaSO_4$
  • C
    $CaSO_4 \cdot 0.5H_2O$
  • D
    $SO_3$ અને $CaO$

Explore More

Similar Questions

પાણી શુદ્ધ કરવા માટે વપરાતી ફટકડી કઈ છે?

કોલમ-$I$ માં આપેલા અણુઓને કોલમ-$II$ માં તેમના મધ્યસ્થ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) ની સંખ્યા સાથે જોડો.
કોલમ-$I$ (અણુઓ)કોલમ-$II$ (મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા)
$A$. $NH_3$$1$. બે
$B$. $H_2O$$2$. ત્રણ
$C$. $XeF_2$$3$. શૂન્ય
$D$. $CH_4$$4$. ચાર
$5$. એક

બે આદર્શ સ્લિટ્સ $S_1$ અને $S_2$ એકબીજાથી $d$ અંતરે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $S_2$ માંથી પસાર થતી રેખા પર મૂકવામાં આવેલી આદર્શ સ્ત્રોત સ્લિટ $S$ માંથી પસાર થતા $\lambda$ તરંગલંબાઇના પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે. સ્લિટ્સના સમતલ અને સ્ત્રોત સ્લિટ વચ્ચેનું અંતર $D$ છે. એક પડદો સ્લિટ્સના સમતલથી $D$ અંતરે રાખવામાં આવ્યો છે. $O$ પાસે અંધારું (વિનાશક વ્યતિકરણ) મળે તે માટે $d$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કયું આણ્વીય હાઇડ્રાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે છે?

પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાનો અર્ધઆયુ સમય $6.93 \ min$ છે. તો $99\%$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે ........ મિનિટ જરૂરી છે. $(\log 2 = 0.301)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo