ક્વીક લાઇમને કોક સાથે વિધુત ભઠ્ઠીમાં ગરમ કરવાથી શું મળે છે?

  • A
    $Ca$ અને $CO_2$
  • B
    $CaCO_3$
  • C
    $CaO$
  • D
    $CaC_2$

Explore More

Similar Questions

ટ્રિટિયમ (અર્ધ-આયુષ્ય $12.3$ વર્ષ) ને કારણે વ્હિસ્કીના આપેલા નમૂનાની રેડિયોએક્ટિવિટી, તાજેતરમાં ખરીદેલી "$7$ વર્ષ જૂની" માર્ક કરેલી બોટલની સરખામણીમાં માત્ર $3\%$ જોવા મળી હતી. આ નમૂનો આશરે કેટલા સમય પહેલા તૈયાર કરવામાં આવ્યો હશે?

નીચે દર્શાવેલ બંધારણીય સૂત્ર કઈ શર્કરાનું છે?

જો $\alpha, \beta$ અને $\gamma$ એ સમીકરણ $x^3+p x^2+q x+r=0$ ના બીજ હોય,તો જે સમીકરણના બીજ $\alpha(\beta+\gamma), \beta(\gamma+\alpha)$ અને $\gamma(\alpha+\beta)$ હોય તે ત્રિઘાત સમીકરણમાં $x$ નો સહગુણક શું થાય?

એક સમતલ $x$ એ બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થાય છે. જો $b, c, a$ એ સમતલના અભિલંબના દિકગુણોત્તરો હોય, જ્યાં $a, b, c$ $(a < b < c)$ એ $2001$ ના અવયવો હોય, તો સમતલનું સમીકરણ શોધો.

$Na, Ne, Mg$ અને $Al$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo