એક ક્લોરાઇડ ઠંડા પાણીમાં નોંધપાત્ર રીતે દ્રાવ્ય છે. જ્યારે તેને $Pt$ વાયર પર મૂકી બન્સન જ્યોતમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે તે જ્યોતને કોઈ વિશિષ્ટ રંગ આપતું નથી. તો નીચેનામાંથી કયો ધનાયન હાજર હશે?

  • A
    $Be^{2+}$
  • B
    $Ba^{2+}$
  • C
    $Pb^{2+}$
  • D
    $Ca^{2+}$

Explore More

Similar Questions

એક સફેદ ઘન પદાર્થ '$A$' ને ગરમ કરતા એક વાયુ મુક્ત થાય છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. બાકી રહેલો અવશેષ ગરમ હોય ત્યારે પીળો હોય છે પરંતુ ઠંડો પડતા સફેદ થઈ જાય છે. આ ઘન પદાર્થ '$A$' કયો છે?

એક તત્વનો પરમાણુક્રમાંક $56$ છે,તો તેનો નીચેના પૈકી શામાં સમાવેશ થતો હશે?

આલ્કલાઇન અર્થ ધાતુઓના (સમૂહ $2$) રાસાયણિક ગુણધર્મો વિગતવાર સમજાવો.

Difficult
View Solution

જીપ્સમ એટલે

નીચેનામાંથી બેઝિક ઓક્સાઈડ કયું છે .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo