જ્યારે ધાતુને હવામાં સળગાવવામાં આવે છે,ત્યારે મળતી રાખને ભીંજવવાથી તે $NH_3$ ની વાસ આપે છે. તો તે ધાતુ કઈ હશે?

  • A
    $Na$
  • B
    $Fe$
  • C
    $Mg$
  • D
    $Al$

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોના હાઇડ્રોક્સાઇડ કેવી રીતે મેળવવામાં આવે છે તે સમજાવો. આ હાઇડ્રોક્સાઇડના ગુણધર્મોની પણ ચર્ચા કરો.

સૌથી ઓછી ઘનતા ધરાવતી આલ્કલાઇન અર્થ ધાતુ કઈ છે?

એક ધાતુને હવામાં સળગાવવામાં આવે છે અને રાખને ભીની કરતા તેમાંથી $NH_3$ જેવી ગંધ આવે છે. તે ધાતુ કઈ છે?

સમૂહ $2$ ના એવા તત્વનું નામ આપો જે ઉભયગુણી ઓક્સાઈડ અને પાણીમાં દ્રાવ્ય સલ્ફેટ બનાવે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo