ધન સંયોજન $X$ ને ગરમ કરતા $CO_2$ વાયુ અને અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આ અવક્ષેપમાં પાણી ઉમેરતા સંયોજન $Y$ ઉત્પન્ન થાય છે. $Y$ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં $CO_2$ વાયુ પસાર કરતા ચોખ્ખું દ્રાવણ $Z$ ઉત્પન્ન થાય છે. $Z$ ને ઉકાળતા $X$ સંયોજન ફરીથી બને છે. તો સંયોજન $X$ કયું હશે?

  • A
    $Ca(HCO_3)_2$
  • B
    $CaCO_3$
  • C
    $Na_2CO_3$
  • D
    $K_2CO_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પાણીમાં દ્રાવ્ય નથી?

નીચેનામાંથી કયા ક્ષારને યોગ્ય રીતે ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે?

મોર્ટાર એ શેનું મિશ્રણ છે?

સિમેન્ટમાં જીપ્સમ શા માટે ઉમેરવામાં આવે છે?

મેગ્નેશિયમ નીચેનામાંથી કોનું વિઘટન કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo