ઉદ્દીપકીય ઝેર ઉદ્દીપકને બિનઅસરકારક બનાવે છે,કારણ કે ...

  • A
    તેઓ ઉદ્દીપકની સપાટી પર પહેલા અધિશોષિત થાય છે.
  • B
    તેઓ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કરે છે.
  • C
    તેઓ ઉદ્દીપક સાથે રાસાયણિક રીતે સંયોજાય છે.
  • D
    તેઓ પ્રક્રિયકોમાંના કોઈ એક સાથે સંયોજાય છે.

Explore More

Similar Questions

ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયાને વેગ આપવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે?

ગેસોલિનના સંશ્લેષણ માટે ફિશર-ટ્રોપ્શ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ નથી?

નીચેનામાંથી ખોટી જોડી ઓળખો:

તેલના હાઇડ્રોજનેશનમાં વપરાતો ઉદ્દીપક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo