લાયોફિલિક સોલ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    આ સોલનું સ્કંદન પ્રતિવર્તી છે.
  • B
    તેનું સરળતાથી જલીયકરણ થઈ શકે છે.
  • C
    તે વીજભાર ધરાવતું નથી.
  • D
    તે દ્રાવકમાં સ્થાયી નથી.

Explore More

Similar Questions

લાયોફોબિક કલિલની સ્થિરતા શેના કારણે હોય છે?

વ્હીપ્ડ ક્રીમ એ એક પ્રકારની કલિલ પ્રણાલીનું ઉદાહરણ છે જેમાં વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા નીચે મુજબ છે:

List-$I$ ની વસ્તુઓને List-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
List-$I$List-$II$
$A$. ઋણ વીજભારિત સોલ$I$. પાયસ (Emulsion)
$B$. દૂધ$II$. કાલા-આઝાર
$C$. ગોલ્ડ નંબર$III$. $FeCl_3$ ના દ્રાવણને વધારાના $NaOH$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે
$D$. કલૉઇડલ એન્ટિમની$IV$. કલૉઇડનું રક્ષણ

નીચેનામાંથી ઉમેરવામાં આવેલા ફ્લોક્યુલેટિંગ આયનની અવક્ષેપન શક્તિનો સાચો ઘટતો ક્રમ ઓળખો.

સુવર્ણ આંક એ ........... નો માપદંડ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo