નીચેના પૈકી શાના કારણે હાઇડ્રોફિલિક સોલની સ્થાયિતા હોય છે?

  • A
    તેના કણોનો વીજભાર
  • B
    તેના કણોનું મોટું કદ
  • C
    તેના કણોનું નાનું કદ
  • D
    વિક્ષેપન માધ્યમનું સ્તર

Explore More

Similar Questions

જ્યારે $FeCl_{3}$ ને $NaOH$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે બનતા કલિલ દ્રાવણનું કયું ક્ષારનું દ્રાવણ સૌથી ઝડપથી સ્કંદન (coagulation) કરશે?

લાયોફિલિક સોલનું સ્કંદન (coagulation) અને કલિલનું રક્ષણ સમજાવો.

Difficult
View Solution

સોનાની ઘનતા $19 \ g/cm^3$ છે. જો $1.9 \times 10^{-4} \ g$ સોનું એક લિટર પાણીમાં વિખેરવામાં આવે અને $10 \ nm$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર સોનાના કણો ધરાવતું સોલ મળે,તો સોલના પ્રતિ $mm^3$ દીઠ સોનાના કણોની સંખ્યા કેટલી હશે?

વિધાન : કલિલ દ્રાવણો સ્થાયી હોય છે પરંતુ કલિલ કણો નીચે બેસી જતા નથી.
કારણ : બ્રાઉનિયન ગતિ કલિલ કણો પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે છે.

ઈમલ્શીફાયર સામાન્ય રીતે ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo