નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?

  • A
    ટેરિલિન - ટરપ્થેલિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલનો સંઘનન પોલિમર
  • B
    ટેફલોન - ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનો ઉષ્મીય રીતે સ્થાયી મિશ્રબંધિત પોલિમર
  • C
    પરસ્પેક્ષ - મિથાઇલ મિથાક્રીલેટનો હોમોપોલિમર
  • D
    સાંશ્લેષિત રબર - બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો કો-પોલિમર

Explore More

Similar Questions

કયો પોલિમર ઊંજણ (lubricant) અને વિદ્યુત અવાહક બંને તરીકે ઉપયોગી છે?

બેકેલાઇટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ધોવાના અને પહેરવાના કપડા $.........$ ના બનાવવામાં આવે છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલાસ્ટોમરમાં ક્રોસ-લિંક્સ વિકસાવે છે?

સેલ્યુલોઝ નાઈટ્રેટની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo