જ્યારે આલ્કીન $R-CH=CH_2$ ની પ્રક્રિયા $H_2O_2$ ની હાજરીમાં $B_2H_6$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

  • A
    $R-CO-CH_3$
  • B
    $R-CH(OH)-CH_2OH$
  • C
    $R-CH_2CHO$
  • D
    $R-CH_2CH_2OH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલ્કીન સૌથી વધુ સ્થાયી છે?

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે:
$CH_3CH_2CH_2CH=CH_2 \xrightarrow[(ii) H_2O_2, OH^-]{(i) BH_3/THF} \text{નીપજ}$

નીચેની પ્રક્રિયામાં,$P$ બે નીપજો $Q$ અને $R$ આપે છે,જે દરેક $40 \,\%$ નીપજ (yield) ધરાવે છે. જો પ્રક્રિયા $420 \,mg$ $P$ સાથે કરવામાં આવે,તો પ્રક્રિયા $108.8 \,mg$ $Q$ આપે છે. પ્રક્રિયામાં ઉત્પન્ન થતા $R$ નો જથ્થો આશરે $....\, mg$ છે.

પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયા કોના ઉમેરણ દ્વારા આગળ વધે છે?

$1, 2-$ડાયબ્રોમોઈથેનનું ઈથીનમાં રૂપાંતર કરવા માટે વપરાતી પ્રક્રિયાની શરતો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo