નીચેના પૈકી કઈ પ્રક્રિયા વડે $1-$પ્રોપેનોલ અને $2-$પ્રોપેનોલને અલગ ઓળખી શકાય?

  • A
    $KMnO_4$ સાથે ઓક્સિડેશન અને ત્યારબાદ ફેહલિંગના દ્રાવણ સાથે રિડક્શન
  • B
    એસિડિક ડાયક્રોમેટ સાથે ઓક્સિડેશન અને ત્યારબાદ ફેહલિંગના દ્રાવણ સાથે રિડક્શન
  • C
    કોપર સાથે ગરમ કરીને ઓક્સિડેશન અને ત્યારબાદ ફેહલિંગના દ્રાવણ સાથે પ્રક્રિયા
  • D
    સાંદ્ર $H_2SO_4$ સાથે ઓક્સિડેશન અને ત્યારબાદ ફેહલિંગના દ્રાવણ સાથે પ્રક્રિયા

Explore More

Similar Questions

મિથેનોલનું ઇથેનોલ,પ્રોપેન-$2$-ઓલ અને $2$-મિથાઇલપ્રોપેન-$2$-ઓલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાઓ લખો.

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

સંયોજન '$A$' એ $PCl_5$ સાથે પ્રક્રિયા કરીને '$B$' આપે છે,જે $KCN$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજન દ્વારા પ્રોપેનોઈક એસિડ આપે છે. '$A$' શું છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં $Z$ ને ઓળખો:
$CH_{3}-CH_{2}-CH_{2}-OH$ $\xrightarrow{PCl_{3}} X$ $\xrightarrow[\Delta]{alco.KOH} Y$ $\xrightarrow[H-OH/heat]{conc.H_{2}SO_{4}} Z$

$R-OH$ ની $R'-MgX$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo