$XeO_4$ અણુ સમચતુષ્ફલકીય છે,જેમાં

  • A
    બે $p\pi-d\pi$ બંધો છે
  • B
    એક $p\pi-d\pi$ બંધ છે
  • C
    ચાર $p\pi-d\pi$ બંધો છે
  • D
    ત્રણ $p\pi-d\pi$ બંધો છે

Explore More

Similar Questions

નીચેના રૂપાંતરણોને ધ્યાનમાં લો:
$I. XeF_6 + NaF \to Na^+[XeF_7]^-$
$II. 2PCl_{5(s)} \to [PCl_4]^+[PCl_6]^-$
$III. [Al(H_2O)_6]^{3+} + H_2O \to [Al(H_2O)_5OH]^{2+} + H_3O^+$
ઉપરનામાંથી કયા રૂપાંતરણો સાચા છે?

નીચેનામાંથી કયું અસ્તિત્વ ધરાવતું નથી?
$(i)$ $XeOF_{4}$
$(ii)$ $NeF_{2}$
$(iii)$ $XeF_{2}$
$(iv)$ $XeF_{6}$

$XeO_3$ માં $Xe$ નું સંકરણ શું છે?

પ્રક્રિયા $(1)$ માં, $XeF_6$ નું સંપૂર્ણ જળવિભાજન થઈને $HF$ અને $X$ બને છે. પ્રક્રિયા $(2)$ માં, $XeF_6$ નું આંશિક જળવિભાજન થઈને $HF, Y$ અને $Z$ બને છે. અનુક્રમે $X, Y, Z$ નીપજો કઈ છે?

નીચેની પ્રક્રિયામાં જ્યારે $Xe$ ને વધુ પ્રમાણમાં (excess) લેવામાં આવે ત્યારે મળતી નીપજ શોધો:
$Xe_{(g)} + F_{2(g)} \longrightarrow ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo